Latest Stories
આજની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકારી યોજનાઓ સુધી તેમની પહોંચ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતે તેના વૈવિધ્યસભર અને વિશાળ જનસંખ્યા વચ્ચે એક એવી ઇકોસિસ્ટમની રચના કરી છે કે જ્યાં શાસનના લાભો ખૂબજ વંચિત સમુદાયો સુધી પણ પહોંચે છે. વડોદરા સ્થિત અટલ સાંસદ જનસેવા કેન્દ્ર સરકારી નીતિઓ અને નાગરિકો વચ્ચે સીધા સંપર્ક તરીકે કામ કરતાં આ વિઝનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. તે એવું પ્લેટફોર્મ પ્રદાન કરે છે…
Continue Reading
વડોદરા, તા. 2 માર્ચ રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં સેવા મનોરથ સમિતી (SMS) દ્વારા પ્રથમ વખત આંગણવાડીમાં પ્રોજેક્ટ ટેક ઉડાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આંગણવાડીમાં ભણતા બાળકો માટે ઇન્ટરનેટ સહિત કોમ્પ્યુટર લેબ ખોલવામાં આવી છે. આયોજક દિપ પરીખ જણાવે છે કે, વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની સાથે કોમ્પ્યુટર થકી ઝડપથી શીખે, અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખશે તેવો અમને વિશ્વાસ છે. વડોદરામાં અગોરામોલ પાછળ આવેલી આંગણવાડીમાં રાજ્યની પ્રથમ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં…
Continue Reading
રાજ્યો નિયમિત ધોરણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરશે અને તેનું નિરીક્ષણ કરશે ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા દરે જાળવી શક્યા છીએ.” રાજ્યોને કોવિડ -19 માટે…
Continue Reading
દેશભરમાં દિવાળીની અલગ જ રોનક જોવા મળી રહી છે. આ પર્વ નિમિત્તે રોશની કરવી, નવા કપડાં ખરીદવા માટે માર્કેટમાં કિડીયારૂ ઉભરાય છે. ત્યારે આ પર્વ પર મીઠાઇ ખાઇ અને ખવડાવીને મીઠી શુભેચ્છાઓ પાઠવવાનું ચલણ હાલના દિવસોમાં વધ્યું છે. ત્યારે વડોદરાના જાગૃત નાગરિક દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે હનુરામ સ્વીટ્સના સ્ટોલ પરથી મીઠાઇ ખરીદી હતી. દિવાળી પર્વ પર ખરીદેલી મીઠાઇની એકસપાયરી ડેટ એક અઠવાડિયામાં પુર્ણ થતી હોવાથી તેઓ આશ્ચર્યમાં…
Continue Reading
વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાંડિયાબજારમાં રહેતા શખ્સનો ત્રાસ એ હદે વધી ગયો છે કે, તે પાર્ક કરેલી કાર પર ઉપરથી પથ્થર અને લાકડાનું માળખું ફેંકી રહ્યો છે. આ ઘટના સ્પષ્ટ રીતે સીસીટીવીમાં જોઇ શકાય છે. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશન કારના નુકશાનનો ભોગ બનનારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 26, ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી અરજી બાદ હજી સુધી કોઇ કાર્યવાહી…
Continue Reading
Load More Posts
error: Content is protected !!