More
Avatar
Articles Written By

Team IAV

વડોદરાનું અલકાપૂરી ગરનાળુ સમારકામની વાટ જોઇને બેઠું છે, પાલિકા કે રેલવે તંત્ર જલ્દી જવાબદારી નક્કી કરે તે જરૂરી

By Team IAV June 19, 2023 No Comments 0 Min Read

વડોદરાનું રેલવે ગરનાળાની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું છે, આ વાતના અહિંયાથી પસાર થતા લોકો રોજ સાક્ષી બને છે. ચોમાસામાં પાણી ભરાઇ જવાથી લઇને ગટરની દુર્ગંધ મારવી અહિંયાની વર્ષો જૂની ખાસીયતોમાં સામેલ છે. ત્યારે કોની બેદરકારીને કારણે ગરનાળું આ પરિસ્થીતીમાં મુકાયું છે, તેને લઇને સોશિયલ મીડિયાની માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર ચર્ચા છેડાઇ જવા પામી છે. જેમાં સામાન્ય નાગરીકે ફરિયાદ કરતા રેલવેએ આ જવાબદારી પાલિકાની હોવાનું જણાવ્યું જ્યારે પાલિકાના કમિશનરે સ્પષ્ટતા…

Continue Reading

ફાધર્સ ડે સ્પેશિયલ: દિકરાનું ભણતર ન બગડે તે માટે વડોદરાના ફૂટપાથ પર રહી પિતાએ વર્ષો સુધી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો

By Team IAV June 18, 2023 No Comments 0 Min Read

સંતાનો માટે માતા-પિતા બંનેનું મહત્વ સરખું હોય છે. પરંતુ માતા વિશે વધુ લખાયુ, કહેવાયું છે તેટલું પિતા વિશે નથી કરાયું. જેથી તેમનું બલિદાન સામાન્ય રીતે માતાની તુલનામાં ઓછું આંકવામાં આવે છે. પરંતુ ફાધર્સ ડે પર વડોદરાના પિતાના બલિદાનની કહાની તમારૂ દિલ દહેલાવી દે તેવી છે. માતાના અવસાન બાદ પુત્રનું ભણતર ન બગડે તે માટે પિતાએ ફૂટપાથ પર રહી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો હતો. આજે પુત્ર ધો. 8 માં અભ્યાસ…

Continue Reading

યુનાઇટેડ વે ગરબાના સંચાલકોએ હવે કોર્ટના ધક્કા ખાવા પડે તો નવાઇ નહિ, જાણો કોણે અને કયા મામલે ફરિયાદ નોંધાવી

By Team IAV September 27, 2022 No Comments 0 Min Read

કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વડોદરાના પ્રખ્યાત યુનાઈટેડવે ના ગરબા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ ગઈ કાલે નવરાત્રીના પહેલા જ દિવસે યુનાઈટેડ વે ના ગરબા ગ્રાઉન્ડમાં પહોંચતાની સાથે ખેલૈયાઓ નિરાશ થયા હતા. ગરબા ગ્રાઉન્ડમાં સાફ સફાઈના અભાવે મોટી મોટી કાંકરીઓ વાગતા ખેલૈયાઓએ લયબદ્ધ નારા લાગ્યા હતા. ખેલૈયાઓ દ્વારા કરવામાં આવેલી નારેબાજીનો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ…

Continue Reading

SoU રેડિયો યુનિટી 90 FMની નવતર પહેલ:સંસ્કૃત દિવસ પર આખો દિવસ રેડિયો સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવશે

By Team IAV August 5, 2022 No Comments 1 Min Read

સ્થાનિક – આદિવાસી યુવક/યુવતી બન્યા સંસ્કૃત રેડિયો જૉકી 67 દિવસ સુધી સંસ્કૃત ભાષાની ઘનિષ્ઠ તાલીમ અપાઇ ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક પર લઇ જનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રેડિયો યુનિટી 90 FM લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ આર.જે બનીને પ્રવાસીઓનું મનોરંજન અને જ્ઞાનવૃદ્ધિ કરાવે છે. તેમના ઉત્સાહમાં ઉમેરો કરવા અને સંસ્કૃત ભાષાનું મહત્વ વધારવા માટે 12 ઓગસ્ટના ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ પર આખો દિવસ રેડિયો…

Continue Reading

વિશ્વ વિખ્યાત MSU, NIRF – 2022 રેન્કીંગમાં વધુ પાછળ ધકેલાઇ, યુનિ. તંત્રએ આત્મમંથન કરવાની તાતી જરૂર

By Team IAV July 16, 2022 No Comments 0 Min Read

ગુજરાતની એકમાત્ર ખ્યાતનામ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)નો દેખાવ કથળવા લાગ્યો છે. ઓવરઓલ રેન્કિંગમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ઉતરીને 151થી 200ના સ્લેબમાં પહોંચી ગયો છે. આ વર્ષના પ્રારંભમાં તે 100થી 151ના સ્લેબમાં જતી રહી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમા દેશભરમાં સાત હજારથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સને આવરી લેવાયા હતા. તેમા વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું NIRF રેન્કિંગ ઓવર ઓલ કેટેગરીમાં…

Continue Reading
Load More Posts
error: Content is protected !!