● વડોદરામાં અલગ અલગ 2 જગ્યાએથી 750 ગ્રામ ગાંજો ઝડપાયો ● ક્લીન વડોદરા અભિયાન અંતર્ગત 2 યુવક અને 2 યુવતી ની કરાઈ અટકાયત. ક્લીન વડોદરા અભિયાન અંતર્ગત વડોદરા શહેર ની PCB દ્વારા 2 છોકરા 2 છોકરી સહિત આશરે 250 ગ્રામ ગાંજો OP રોડ ખાતે આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્સ ના બેઝમેન્ટ માંથી ઝડપી પાડ્યો હતો. PCB ના પી.આઈ જતીન પટેલ સહિત ટીમ વધુ કામગીરી હાથ ધરવા માં આવી, જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં…
Continue Reading