વડોદરા : પારુલ યુનિ.ની વિદ્યાર્થિની પર બળાત્કારના બનાવ બાદ વિદ્યાર્થિનીની ઓળખ છતી કરી વિદ્યાર્થિની પર માનસિક બળાત્કાર ગુજારનાર પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણેની આખરે વાઘોડિયા પોલીસે આજે ભારે હૈયે ધરપકડ કરી હતી. જાેકે ધરપકડ બાદ વાઘોડિયા પોલીસે અજીત ગંગવાણેની સરભરા રહી અને તેમની સુરક્ષા માટે બાઉન્સરની ભુમિકામાં રહી મિડિયાને તેમનાથી દુર રાખવા તમામ પ્રયાસ કરતા વાઘોડિયા પોલીસ વધુ એક વાર આરોપીઓની તરફેણ કરવાના આક્ષેપોમાં ઘેરાઈ છે. વડોદરામાં રહેતી ૩૧…
Continue Reading