● નવસારીની યુવતી પર વડોદરામાં દુષ્કર્મ કેસ ● વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્ય સાથે મળીને આચર્યું દુષ્કર્મ. દિવાળીના દિવસે વલસાડમાં ટ્રેનના ડબ્બામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને નવસારીની વિદ્યાર્થીની એ કરેલી આત્મહત્યા કેસમાં તેણીની ડાયરીની નોંધ બોલી રહી છે. વડોદરામાં ભણતી અને એક ખાનગી સંસ્થામાં કામ કરતી નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્ય સાથે મળીને આચર્યું દુષ્કર્મ . આ ઘટનામાં પોલીસે એ યુવતી ને મદદ કરનાર બસ ડ્રાઈવરને શોધી…
Continue Reading