આજની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકારી યોજનાઓ સુધી તેમની પહોંચ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતે તેના વૈવિધ્યસભર અને વિશાળ જનસંખ્યા વચ્ચે એક એવી ઇકોસિસ્ટમની રચના કરી છે કે જ્યાં શાસનના લાભો ખૂબજ વંચિત સમુદાયો સુધી પણ પહોંચે છે. વડોદરા સ્થિત અટલ સાંસદ જનસેવા કેન્દ્ર સરકારી નીતિઓ અને નાગરિકો વચ્ચે સીધા સંપર્ક તરીકે કામ કરતાં આ વિઝનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. તે એવું પ્લેટફોર્મ પ્રદાન કરે છે…
Continue Reading