કોરોના મહામારી આ સમયમાં અત્યારે આપણે વેક્સીન મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ ,પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે ભૂતકાળ ની અંદર કેવી રીતે મહામારી સામે લડાયું હશે ? જાણો : જ્યારે વડોદરામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે મહારાજા સયાજીરાવ ત્રીજાએ યુક્રેનના બેક્ટેરિયોલોજીસ્ટ ડોક્ટર વાલ્ડમેર હાફકિનને પરિસ્થિતિ કાબુ કરવા માટે બોલાવ્યા હતા. હાફકિન તે સમયના એકમાત્ર માઇક્રોબાયોલોજી હતા એમણે કોલેરા અને પ્લેગ ની વેસ્ટન નું પહેલું પોતાની…
Continue Reading