More
Browsing Tag

#Vadodarapolice #Vadodara #Baroda

છેલ્લા ત્રણ વર્ષથી ઘરથી વિખુટા પડેલા નિઃસહાય વૃદ્ધનું પરિવાર જોડે “શ્રવણ”એ કરાવ્યું મિલન, પોલીસે ભજવી મહત્વની ભૂમિકા

By I am Vadodara March 24, 2023 No Comments 1 Min Read

  મેં લોકલ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે મદદ માંગી – નીરવ ઠકકર સમગ્ર મામલે અટલાદર શેલ્ટર હોમનું સંચાલન કરતા અને શ્રવણ સેવાના ફાઉન્ડર નીરવ ઠકકર જણાવે છે કે, વડોદરાના પૂર્વ મેયર અને સાયજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા દ્વારા તેમના મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન છેલ્લા દિવસે નિઃસહાય વૃદ્ધો માટે અટલાદર શેલ્ટર હોમના દરવાજા ખોલાવ્યાં હતા. શેલ્ટરમાં આશરો લઈ રહેલા ધીરુભાઈની ઉંમર આશરે 55 વર્ષ છે. તેઓ અવાર નવાર તેમના પરિવારને…

Continue Reading

વડોદરા શહેર પોલીસના રમતવીરો એ રંગ રાખ્યો:રાજ્ય કક્ષાની રમત હરીફાઈમાં જીતી લીધાં ૧૫ થી વધુ ચંદ્રકો…

By Team IAV November 29, 2021 No Comments 0 Min Read

૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સ માં ગણવેશધારકોએ વગાડ્યો વડોદરાનો ડંકો…વડોદરા શહેર પોલીસના રમતવીર જવાનો અને અધિકારીઓ એ રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ૧૫ જેટલાં ચંદ્રકો જીતી લઇને રંગ રાખ્યો છે.તાજેતરમાં દ્વારકા જિલ્લામાં રમાયેલી ૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સમાં આ ગણવેશધારીઓએ શહેર પોલીસ દળનું નામ રોશન કર્યું છે. તાજેતરમાંતા ૨૭-૨૮ નવેમ્બર 2021 ના રોજ દ્વારકા જિલ્લા ખાતે ૪૦મી સ્ટેટ માસ્ટર એથેલેટિક્સ ચેમ્પિયનશિપ 2021 યોજવામાં આવી જેમાં ઉમર ના આધારે અલગ અલગ ઓપન…

Continue Reading
error: Content is protected !!