● VMC દ્વારા અપાતી એક બેગ ની કિંમત લગભગ ₹11,000 છે. ● આ વખતે ભાજપના શહેર પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ ધારાસભ્યોને પણ બેગ આપવાનું નક્કી કર્યું છે. ● વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્રિકેટની ટીમ પાછળ રૂપિયા 12 થી 15 લાખ નો વાર્ષિક ખર્ચ થતો હોય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટ બેઠક બાદ તમામ કોર્પોરેટરોને બેગ આપવાની પ્રણાલિકા રહેલી છે જેમાં આ વખતે કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો, ભાજપના પ્રમુખ અને…
Continue Reading